B4U KADAK એ હિન્દી ભાષાની મુવી ચેનલ છે.
આ ચેનલ પર જૂની અને તે સમયની લોકપ્રિયફિલ્મોને રજુ કરવામાં આવે છે.
B4U એ બોલિવૂડ આધારિત મનોરંજન પર કેન્દ્રિત ટેલિવિઝન નેટવર્ક છે.
નેટવર્ક છ ચેનલો B4U મ્યુઝિક , B4U મૂવીઝ , B4U કડક, B4U ભોજપુરી, B4U અફલામ અને B4U પ્લસનું સંચાલન કરે છે જે હાલમાં અમેરિકા , યુરોપ , મધ્ય પૂર્વ , આફ્રિકાના 100 થી વધુ દેશોમાં 8 થી વધુ વિવિધ ઉપગ્રહો પર ઉપલબ્ધ છે.
|
|
|