|| ● વર્ણન ● ||
- મેં આ વેબસાઈટ મારા એવા તમામ મિત્રો માટે બનાવી છે જેઓ પોતાની ભાષામાં પ્રકૃતિ - પર્યાવરણ અને બાગાયત વિશે જાણવા માગે છે.
- "ડીજીટલ નર્સરી પ્લાન્ટ શૉપ" વેબસાઈટમાં તમને દરરોજ નવા છોડ વિશે લેખો મળશે. જ્યાં હું તમને બાગાયતી છોડ અને ખેતીની દુનિયા વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો કહેવાનો પ્રયત્ન કરીશ.
ડિજિટલ નર્સરી એક એવી નર્સરી (દુકાન) છે જે તમને ઓનલાઇન સુવિધાઓ પુરી પાડે છે.અહિયાં તમને મન ગમતા શો- પીસ, ફૂલ-છોડ તેમજ બાગાયતી છોડ ઓનલાઇન ઓર્ડર કરી શકો છો.
- તમે વોટ્સએપ દ્વારા (તમારૂ પુરુ નામ, ગામ, રોપાની વેરાયટીનુ નામ, રોપાની સંખ્યા,) ઓર્ડર બુકીંગ કરાવી શકો છો.
- સરકારની યોજનાઓ અને સબસિડી લાભ મેળવવા માટે ખેડૂત-મિત્રોએ પોતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
તમારા પ્રશ્નોના જવાબ મેળવવા માટે અને વધુ માહિતી માટે નીચે આપેલા વોટ્સએપ બટન પર ક્લિક કરો.
///-------------------------------●<◆>●-------------------------------///
તમે "ડીજીટલ નર્સરી પ્લાન્ટ શોપ"ને વિવિધ સોશિયલ મીડિયાના QR Code માદયમથી અથવા ફોટા પર ક્લિક કરીને ફોલોવ કરી શકો છો.
(1) WhatsApp ક્યુ આર કોડ સ્કેન કરો
2) instagram Page ક્યુ આર કોડ સ્કેન કરો
(3) Facebook page ક્યુ આર કોડ સ્કેન કરો
(4) Telegram Group ક્યુ આર કોડ સ્કેન કરો
(5) YouTube Channel ક્યુ આર કોડ સ્કેન કરો
(6) Twitter ક્યુ આર કોડ સ્કેન કરો
(7) Google Map Address ક્યુ આર કોડ સ્કેન કરો
