🌿 " || वृक्ष देवो भव || " ◆ (O Mr.Hitesh) ◆🌿
કિસાન નર્સરી ની શરૂઆત ઈ.સ. વર્ષ 1999 માં કરવામાં આવી હતી.
નર્સરીના સ્થાપક રઘુભાઈ લક્ષમણભાઈ રાઠોડ છે. જે ભાવનગર જિલ્લાના ગામ નાનીપાણીયાળીના વતની છે.