🌿 " || वृक्ष देवो भव || " ◆ (O Mr.Hitesh) ◆🌿
Ishwar TV એક આધ્યાત્મિક ચેનલ છે.
અહીંયા ધાર્મિક પ્રવચનો તથા ધૂન,ભજન,કીર્તન વગેરે આ ચેનલ 24 કલાક સેવા પૂરી પાડે છે.
ભક્તિ શક્તિ અને ઈશ્વરના માર્ગે જોડતી એકમાત્ર ચેનલ એટલે ishwar TV.
ishwar TVની youtube ચેનલ પણ છે.