Kratvya TV માં અલગ અલગ કથાકારો દ્વારા આદ્યત્મિક ચાચી સચોટ માહિતી આપવામાં આવે છે.
કર્તવ્ય ટીવીનો મુખ્ય હેતુ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને ભક્તિ તરફ ધ્યાન દોરી દવાનો જ છે.
કર્તવ્ય એટલે કે આપણી ફરજોનુ આપણે કઈ રીતે પાલન કરવુ તેના વિશે અહીંયા માહિતી આપવામાં આવે છે.
ધુન ભજન કિર્તન સત્સંગ અને વિજ્ઞાન વાણીનો રસ પીરસવામાં આવે છે.
|
|
|