મહા મૂવી એ હિન્દી ભાષાની 24/7 મૂવી ટેલિવિઝન ચેનલ છે.
ચેનલ તમામ મોટા કેબલ અને ડીટીએચ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. તેમજ ઓનલાઈન પણ જોઈ શકો છો.
Maha Movie એ DV મીડિયા અને એન્ટરટેઈનમેન્ટની માલિકીની ત્રીજી હિન્દી મૂવીઝ ચેનલ છે.
ચેનલ 1 જૂન, 2014 ના રોજ લોન્ચ કરવામાં આવી હતી,
મહા મૂવી ટૂંક સમયમાં મહા કાર્ટૂન ટીવી તરીકે રિબ્રાન્ડ થવા જઈ રહી છે.
|
|
|