🌿 " || वृक्ष देवो भव || " ◆ (O Mr.Hitesh) ◆🌿
મનોરંજન મૂવીઝ એ 24×7 મૂવી અને મ્યુઝિક ટેલિવિઝન ચેનલ છે, જે મનોરંજન ટીવી ગ્રુપની માલિકીની છે.
ચેનલ ફ્રી-ટુ-એર છે અને 8 ફેબ્રુઆરી 2016ના રોજ લોન્ચ કરવામાં આવી છે.
ચેનલ તમામ મુખ્ય કેબલ અને DTH પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.