નેટવર્ક 18 એ એક વિશાળ બિઝનેશ નેટવર્ક ધરાવે છે.
સામાન્ય રીતે નેટવર્ક18 જૂથ તરીકે ઓળખાય છે.
ગુજરાતી ભાષાની 24 કલાકની ન્યૂઝ ચેનલ છે. મુકેશ અંબાણીની માલિકી દ્વારા ચેનલ સંચાલિત છે.
દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો માટે ન્યુઝ 18 ગુજરાતી સમાચાર ચેનલમાં બીજા ક્રમે છે.
તાજા ખબર માટે અને આસપાસ બનતી ઘટનાઓ વિશે માહિતી અને લેટેસ્ટ જાણકારીમાં બેસ્ટ પર્ફોમન્સ છે.
news18 ગુજરાતી ચેનલ ગુજરાતમાં જ નહીં પણ ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ માટે ઝડપી ખબર પુરી પાડે છે.
|
|
|