Zee 24 Kalak એ 20 ઓગસ્ટ 2017ના રોજ શરૂ કરાયેલી ભારતીય ગુજરાતી ભાષાની ન્યુઝ ચેનલ છે.
Zee 24 Kalak નુ મુખ્ય મથક અમદાવાદ છે.
ઝી મીડિયા કોર્પોરેશન લિમિટેડ એ ભારતનું સૌથી મોટું ન્યૂઝ નેટવર્ક છે જેમાં 120 મિલિયનથી વધુ દર્શકોને વિવિધ ભાષાઓમાં 10 ન્યૂઝ ચેનલો છે.
અનુભવી ટીમને અહિયા સોશિયલ મીડિયામાં શામેલ કરવામાં આવ્યા છે.
ZEE 24 KALAK, એક 24x7 ગુજરાતી સક્રિય સમાચાર ચેનલ છે.
તમને સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની તમામ માહિતીથી વાકેફ રાખે છે.
|
|
|