DD GIRNAR



આ એક દૂરદર્શનની ગુજરાતી ભાષાની ચેનલ છે
.
ડીડી ગિરનારનુ પ્રસારણ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર પરથી કરવામાં આવે છે
.
ડીડી ગિરનાર ચેનલ નું જૂનું નામ દુરદર્શન કેન્દ્ર અમદાવાદ અને ડીડી ગુજરાતી હતુ.
જ્યારે બ્લેકન વ્હાઇટનો જમાનો હતો ત્યારે દૂરદર્શન રાજ હતુ.
દૂરદર્શન પર કોમેડી,નાટકો,મહિલાઓને જાગ્રુત કરવા માટેના કાર્યક્રમો તેમજ રામાયણ, મહાભારત, અમે એક દાળના પંખી, ગમત ગુલાલ, વિજય જાસૂસ જેવી ધારાવાહિક ટીવી સિરિયલ લોકપ્રિય બની હતી.
૨૦૦૩માં પ્રસાર ભારતી (ભારત સરકાર) દ્વારા દુરદર્શન અમદાવાદ કેન્દ્ર ની શરૂઆત  કરવામાં આવી હતી.

 ||    ●  ડિડી ગિરનાર   ●     ||


હોમ
મેનુમાં પાછા
જવા માટે
 

પાછળની ચેનલ
જોવા માટે
ગુલાબી રંગના
બટન ઉપર ક્લિક કરો
આગળની ચેનલ
જોવા માટે
દુધિયા રંગના
બટન ઉપર ક્લિક કરો