Tv9 ગુજરાતની એક બ્રાન્ડેડ સમાચાર ચેનલ છે.
TV9 ગુજરાતની શરૂઆત જાન્યુઆરી 2017ના રોજ કરવામાં આવી હતી.
TV9 ગુજરાતનુ પ્રસારણ કેન્દ્ર અમદાવાદમાં આવેલુ છે.
TV9 ગુજરાત એ વેબસાઈટ ઉપરાંત યૂટ્યૂબ ચેનલ પણ છે.
tv9 ગુજરાતી એ ગુજરાતની નંબર વન ચેનલ લિસ્ટ માં પ્રથમ સ્થાન ધરાવે છે.
તે એસોસિએટેડ બ્રોડકાસ્ટિંગ કંપની પ્રાઈવેટ લિમિટેડની માલિકીની ચેનલ છે.
TV9 એ વિશાળ નેટવર્ક ધરાવે છે.
અને દેશની ઘણી બધી ભાષામાં ચેનલોનુ સંચાલન પણ કરે છે.
|
|
|