Sandesh ન્યૂઝ ચેનલ 24 ઓક્ટોબર 2013ના રોજ શરૂ કરવામાં આવી હતી.
Sandesh ન્યુઝનું પ્રસારણ કેન્દ્ર અમદાવાદ આવેલું છે.
Sandesh દ્વારા 24 x 7 ગુજરાતી સમાચાર પુરા પાડવામાં આવે છે. ગુજરાતનું સૌથી મોટું મીડિયા હાઉસ છે.
છેલ્લા 90 વર્ષથી 6 કરોડ ગુજરાતીઓને માહિતી અને જ્ઞાન
પૂરું પાડે છે.
Sandesh એ ગુજરાતનુ દૈનિક અખબાર (ન્યૂઝ પેપર) હતુ. ધીમે ધીમે તેને પ્રગતિ કરીને આજે ગુજરાતની ન્યુઝ ચેનલમાં પણ નામ ધરાવે છે.
ભારત, વિશ્વ, રમતગમત, ટેકનોલોજી, મનોરંજન, ...ના તમામ નવીનતમ, ટોચના અને તાજા સમાચારો Sandesh ન્યુઝ દ્વારા મળી રહે છે.
|
|
|