DIVYANG News (Gujarati)

 

દિવ્યાંગ ન્યુઝ ગુજરાતી 24/7 કલાક ની ચેનલ છે.

દિવ્યાંગ ન્યુઝ ગુજરાતના સ્થાનિક શહેરોમાં જોવા મળે છે.

અહીંયા પ્રાદેશિક સમાચારો અને રજૂ કરવામાં આવે છે.

ગામ વિસ્તાર અને શહેર વિસ્તાર વગેરે બ્રેકિંગ ન્યુઝની હેડલાઈન જોઈ શકો છો.

આ એક સ્થાનિક ચેનલ છે ગુજરાતની લોકલ ચેનલ જે ગુજરાતી ભાષામાં સમાચાર પુરા પાડે છે.

 ગામડાઓની સચોટ માહિતી માર્ગદર્શન અને તાત્કાલિક યોજનાઓની ખબર પૂરી પાડતી ચેનલ એટલે દિવ્યાંગ ન્યુઝ.



હોમ
મેનુમાં પાછા
જવા માટે
 

પાછળની ચેનલ
જોવા માટે
ગુલાબી રંગના
બટન ઉપર ક્લિક કરો
આગળની ચેનલ
જોવા માટે
દુધિયા રંગના
બટન ઉપર ક્લિક કરો