એબીપી અસ્મિતા ગુજરાતની નંબર વન સમાચારની ચેનલોમાં એક અગ્રણી સ્થાન ધરાવે છે.
એબીપી અસ્મિતા એક વેબસાઈટ પણ છે અને યૂટ્યૂબ ચેનલ પણ ધરાવે છે.
તમામ નવીનતમ રાજકીય સમાચારો, બોલીવુડની ગપસપ અને ગુજરાતીમાં રમતગમતની અપડેટ મળી રહેશે.
આ ચેનલની શરૂઆત 1 જાન્યુઆરી 2016ના રોજ abp ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી.
ABP અસ્મિતા" ચેનલ 24 કલાક દેશ-વિદેશના તમામ સમાચારોની અપડેટ મળી રહે એ માટે ગુજરાત અને વિશ્વના દરેક ખૂણે જ્યાં ગુજરાતીઓ રહેતા હોય ત્યાં વીજળીની ઝડપે ગુણવત્તાયુક્ત સમાચારો સાથે સેવા આપશે.
|
|
|